અરવલ્લી જિલ્લામાં વધુ એક પીઢ કોંગ્રેસીનું રાજીનામુ

બ્રેકીંગ -અરવલ્લી

અરવલ્લી કોંગ્રેસમાં અગ્રણીઓ કરશે કેસરિયા

અરવલ્લી જિલ્લામાં વધુ એક પીઢ કોંગ્રેસી નું રાજીનામુ

મેઘરજ પૂર્વ ધારાસભ્ય ના પુત્ર અને પૂર્વ જી.પં સદસ્ય એ આપ્યું રાજીનામુ

જતિન પંડ્યા ત્રણ ટર્મ મેઘરજ જી.પં સદસ્ય અને પૂર્વ ધારાસભ્ય ગુણવંત પંડ્યા ના પુત્ર

જતીનભાઈ ના ધર્મ પત્ની રૂપલ બેન પંડ્યા એ પણ આપ્યું રાજીનામુ

રૂપલ બેન પંડ્યા જીલ્લા મહિલા કોંગ્રેસ ના ઉપ પ્રમુખ

પતિ પત્ની સજોડે 600 કરતા વધુ કાર્યકરો સાથે આવતી કાલે કેસરિયો ધારણ કરશે

પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ માં
સી આર પાટીલ ના હસ્તે ભાજપ માં જોડાશે

કેન્દ્રીય સંગઠન મંત્રી રત્નાકરજી, અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ તેમજ મહામંત્રી ભીખાજી ઠાકોર સહીત અગ્રણીઓ ની ઉપસ્થિતીમાં કોંગ્રેસ ના પાયાના અગ્રણીઓ કરશે કેસરિયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *