અમદાવાદના બાવળા નજીક એમેઝોનનું ફુલફિલમેન્ટ સેન્ટર કાર્યરત થયું. amazon હવે દેશભરના ગ્રાહકો માટેનો માલ અમદાવાદથી રવાના કરશે.

ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક બાવળા ખાતે લગભગ ૬ લાખ સ્ક્વેર ફીટ કરતા મોટી જગ્યામાં તૈયાર કરવામાં આવેલા સેન્ટરમાં 5000થી વધારે સ્થાનિક યુવક યુવતીઓને રોજગારી મળશે કોરોનાની મહામારી વચ્ચે ગણતરીના દિવસોમાં જ ગેલોપ્સ ગ્રુપ દ્વારા એમેઝોનને તેની જરૂરિયાત મુજબનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરી સોંપવામાં આવ્યું. ગેલોપ્સ ગ્રુપના ડાયરેક્ટર બલરામ પઢિયાર ના જણાવ્યા મુજબ એમેઝોન નું fulfillment સેન્ટર અમદાવાદ […]

Continue Reading

એક જ પ્રકારના માસ્ક પહેરી કંટાળ્યા હોય તો પહેરો આ ડિઝાઈનર માસ્ક, ગુજરાત વિદ્યાપીઠની વિદ્યાર્થીનીએ બનાવ્યા આકર્ષક માસ્ક, નવરાત્રી માટે વિશેષ માસ્ક.

અમદાવાદ: કોરોનાની મહામારીમાં અનેક ધંધા વ્યાપાર ભાંગી પડ્યા છે. કોરોના વાયરસને કારણે ઘરથી બહાર નીકળનારી દરેક વ્યકિતએ માસ્ક પહેરવું અનિવાર્ય છે. તો બીજી તરફ માસિકની માંગ ધુમ વધી છે. જેથી અમદાવાદ ગુજરાત વિદ્યાપીઠની વિદ્યાર્થીની કીર્તિ સોનીએ માસ્કમાં વૈવિધતા લાવી ડિઝાઇનર માસ્ક તૈયાર કર્યા છે. જેમાં ચેક્સ,પ્લેન કલર સહિતની ડિઝાઈનવાળા માસ્ક માર્કેટમા ધુમ મચાવી રહ્યા છે. મોભો […]

Continue Reading

गुजरात के विसनगर के पास आया हुआ उमता गांव क्यों विश्व में प्रसिद्ध हुआ है।?

अपनो ने जिन्हें छोड़ा हो। उनके लिए अपना घर का मतलब अपना घर आश्रम। महेसाणा के पास आया हुआ छोटा सा उमता गांव अपने आप में मानवता की मिसाल हे। आईए। इस बेमिसाल घरकी कहानी अपने आप ही बहुत कुछ कह जाती है।  उमता गावमे मानवतावादी विचारों के साथ समाज में परिवार से जुदा […]

Continue Reading

વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક જ લેખકના ત્રણ ભાષામાં 29 પુસ્તકો દ્વારા દેશ-દુનિયામાં અનોખો રૅકૉર્ડ. – એક્સક્લુઝીવ સ્ટોરી. કેડીભટ્ટ.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ તા.17 સપ્ટેમ્બર, 2020 નિમિત્તે એક જ લેખકના ત્રણ ભાષામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે 29 પુસ્તકો દ્વારા દેશ-દુનિયામાં અનોખો રૅકૉર્ડ. દેશ-વિદેશમાં જુદા જુદા લેખકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે એક-એક મળીને સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં છે, પરંતુ એક જ લેખકે ત્રણ ભાષામાં મોદી વિશે 29 પુસ્તકો લખ્યા હોવાનો વિક્રમ. જાણીતા ગુજરાતી પત્રકાર અને સાહિત્યકાર […]

Continue Reading

આપણા રંગીન ચશ્માને હટાવી જીવનને યથાર્થ રૂપે જોવું એ જ સાચો વૈરાગ્ય.- શિલ્પા શાહ ડીરેકટર ઇન્ચાર્જ. HKBBB કોલેજ.

હજારો-લાખો વર્ષોથી ધર્મો અને શાસ્ત્રો જનસમુદાયને વૈરાગ્યની મહત્તા શીખવે છે. કેમ કે વૈરાગ્ય એ મુક્તિનો માર્ગ છે પરંતુ જ્યાં સુધી મુક્તિ કે વૈરાગ્યને તેના સાચા સ્વરૂપમાં યથાર્થ રીતે સમજી ન શકાય ત્યાં સુધી તો વૈરાગ્યના નામે આપણે આપણી પોતાની જાતને ત્રાસ આપતા કે હેરાન કરતા જ રહીશુ. જેનાથી કદાચ વિકૃતિ વધી શકે પણ મુક્તિ ન […]

Continue Reading

કલાકાર મુકેશ પંડ્યાએ લઘુ શિલ્પકળા દ્વારા ગણેશજીની પધરામણીનાં જુલુસની કરી રચના.

સર્વ વિઘ્ન હર્તા શ્રી ગણેશજી ની પધરામણી ભક્તોના જીવનમાં અનેરો આનંદ છલકાવી દેતી હોય છે. કિન્તુ મહામારીની પરિસ્થિતી જોતા લોક સમૂહ કે મેળાવડા હિતાવહ નથી. આ સંજોગોમાં ગણેશજી ની મુર્તી લઈને આવતા જુલુસો જોવા મળ્યા નહીં. ગણપતિ “બાપ્પા મોરિયા ” ના નારા સાથે પ્રભુ સમક્ષ નાચતા ભક્તો જોવા મળ્યા નહિ. કલાકાર શ્રી મુકેશ પંડ્યાએ પોતાની […]

Continue Reading

કોરોના મહામારી દરમિયાન G.I.T.નાં વિદ્યાર્થી હર્ષિલ પટેલ તેમજ તેની ટીમ દ્વારા કરવામાં આવેલ સેવાયજ્ઞ મિશન કોરોના.

કોરોના મહામારી દરમિયાન GIT કોલેજનાં હર્ષિલ પટેલ તેમજ તેની ટીમ દ્વારા કરવામાં આવેલ સેવાયજ્ઞની સુંદર અને નોંધપાત્ર પ્રવૃત્તિ કરવામાં આવી હતી. સમગ્ર દેશ કોરોના જેવી ગંભીર બિમારીથી પીડાઈ રહ્યો છે ક્યારેય ન વિચાર્યુ હોય તેવી પરિસ્થિતિથી દેશ અને દેશવાસીઓ ઝઝૂમી રહ્યા છે આવા સમયમાં સરકારની સાથે સાથે દરેક નાગરિક ની‌‌‌‌ પણ જવાબદારી છે કે આપણે […]

Continue Reading

NEWS BREAKING* ગાંધીનગર: નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે મોટા સમાચાર. નવરાત્રીમાં ગરબા રમવા માટે રાજ્ય સરકાર આપી શકે છે છૂટછાટ: સૂત્ર

NEWS BREAKING* ગાંધીનગર: નવરાત્રી પહેલા ખેલૈયાઓ માટે મોટા સમાચાર. નવરાત્રીમાં ગરબા રમવા માટે રાજ્ય સરકાર આપી શકે છે છૂટછાટ: સૂત્ર

Continue Reading