દુનિયામાં કોઈ કેટલો પણ દુષ્ટ હોય પ્રેમ કરવાનો અધિકારી છે. હરિશરણ-ગુરુશરણ એક જ વાત છે. નામ,હરિ,પાદૂકા,ક્ષમા,મૌન-આ પંચશરણ સલામતી આપે છે. રામકથામાં રામજન્મની કથાનું ગાન થયું
પરમ પુણ્યમયી પરમપ્રેમમયી ભૂમિને પ્રણામ કરી પાંચમા દિવસે બાપુએ કહ્યું કે સંતગણ અને તુકારામજીની અભંગ ચેતનાઓને પણ પ્રણામ કરું છું.ગઈકાલે આપણે અભંગ પ્રેમ વિશે સંવાદિત ચર્ચાઓ કરેલી.રામચરિત માનસમાં તુલસીદાસજીએ એક જ પાત્રને વિશે પ્રશંસા અને નિંદા બંને શબ્દો લખ્યા છે.મારિચનો પ્રસંગ છે ત્યારે મારિચ પ્રશંશનીય પણ છે અને નીંદનીય પણ છે.રામ જ્યારે બાણનો પ્રયોગ […]
Continue Reading