ગુજરાતમાં આવશે પર્યાવરણ પ્રિય વાહન વ્યવહારનો નવો યુગ.

આગામી ૪ વર્ષમાં રાજ્યના માર્ગો પર બે લાખ ઇલેકટ્રીક વાહનોના ઉપયોગના લક્ષ્ય સાથે ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ની મહત્વપૂર્ણ જાહેરાત કરતા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણી…….ગુજરાત ઇલેકટ્રીક વ્હીકલ પોલિસી-ર૦ર૧ ની મુખ્ય વિશેષતાઓ #  આવનારા ૪ વર્ષમાં રાજ્યમાં ઇ-વ્હીકલનો ઉપયોગ વધારવો  ઇ-વ્હીકલ અને તેને આનુષાંગિક સાધન-સામગ્રીનું મેન્યૂફેકચરીંગ હબ ગુજરાતને બનાવવું••••••••••••••• ઇલેકટ્રીક મોબીલીટી ક્ષેત્રે યુવા સ્ટાર્ટઅપ રોકાણકારોને […]

Continue Reading

મંડલીકપુર, ચુડવા, ખડીયા, ડુંગરી, જીંજરી જેવા ગૌચર ગામડે ગામડે નિર્માણ કરીએ.: ડો. કથીરિયા.

પૂર્વ કેન્દ્રીય મંત્રી અને રાષ્ટ્રીય કામધેનુ આયોગ ના પૂર્વ અધ્યક્ષ ડો.વલ્લભભાઈએ તાજેતરમાં રાજકોટ અને જૂનાગઢ જિલ્લાના મંડલીકપુર, ચુડવા, ખડીયા, કલાણા, છત્રાસા, ડુંગરી, સરદારગઢ, જીંજરી અને પાટણવાવ ગામોની મુલાકાત લઇ, ત્યાંની ગૌશાળા અને ગૌચર ની કામગીરી નિહાળી હતી. વહેલી સવારથી શરૂ થયેલી યાત્રા દરમિયાન ડો. કથીરિયા સાથે ગૌસેવા દ્વારા ગૌશાળા અને ગૌચર નું સુચારૂ સંચાલન કરી […]

Continue Reading

એક માનવીનું કર્મ, અન્યનું ભવિષ્ય, જોકે શું ભાગ્યને ખરેખર નિયંત્રણમાં લઈ શકાય છેઃ સમાંતર-2 પ્રશ્ન પૂછે છે

એમએક્સ પ્લેયરે બહુપ્રતિક્ષિત જકડી રાખનારી થ્રિલરનું ટ્રેઈલર રજૂ કર્યું, જે 1લી જુલાઈથી મફતમાં સ્ટ્રીમ કરી શકાશે.વ્યાપક દર્શકો સુધી પહોંચવા માટે આ મરાઠી થ્રિલર હિંદી, તમિળ અને તેલુગમાં પણ ડબ કરવામાં આવી છે.~ એમએક્સ ઓરિજિનલ સિરીઝ સમાંતર-2માં સ્વપ્નિલ જોશી, નીતિશ ભારદ્વાજ, સઈ તામ્હણકર અને તેજસ્વિની પંડિત છે ~ મુંબઈ, 21મી જૂન, 2021- કહેવાય છે કે ઘણા […]

Continue Reading

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે JITO અમદાવાદ સભ્યો માટે આંતરરાષ્ટ્રીય યોગ પ્રશિક્ષક રૂતુ પંજવાણી દ્વારા યોગ સત્ર.

રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે JITO અમદાવાદ સભ્યો માટે આંતરરાષ્ટ્રીય યોગ પ્રશિક્ષક રૂતુ પંજવાણી દ્વારા યોગ સત્ર.યોગ pભો કરવો અને શ્વાસ લેવાની કસરતો આ પ્રસંગનો ભાગ હતા. 40 થી વધુ સહભાગીઓ આ સત્રનો ભાગ હતા.

Continue Reading

માત્ર ૩ વર્ષની ઉંમરથી અભિનયની દુનિયામાં પ્રવેશી પોતાની કળાનો પરિચય આપનાર : બાળ કલાકાર હિર ચૌહાણ.- તેજ ગુજરાતી ન્યૂઝ અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર – ગાંધીનગર.

ગ્રીનસીટી ગાંધીનગરનાં અનેક કલાકારો વિશ્વ સ્તરે અભિનયમાં નામનાં મેળવી રહ્યાં છે અને પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાંય વર્ષોથી અભિનય ક્ષેત્રે અભિનયમાં ઓજસ પાથરી રહેલાં ને માત્ર ૩ વર્ષની ઉંમરથી અભિનયની દુનિયામાં પ્રવેશી પોતાની કળાનો પરિચય આપનાર બાળ કલાકાર હિર ચૌહાણ ને પણ અભિનય કરવાનો મોકો મળ્યો છે. હિર ચૌહાણે ઘણી […]

Continue Reading

માત્ર ૩ વર્ષની ઉંમરથી અભિનયની દુનિયામાં પ્રવેશી પોતાની કળાનો પરિચય આપનાર : બાળ કલાકાર હિર ચૌહાણ.- તેજ ગુજરાતી ન્યૂઝ અહેવાલ : મિલાપ ટાટારિઆ ટાઇગર – ગાંધીનગર.

ગ્રીનસીટી ગાંધીનગરનાં અનેક કલાકારો વિશ્વ સ્તરે અભિનયમાં નામનાં મેળવી રહ્યાં છે અને પોતાની આગવી ઓળખ ઉભી કરી રહ્યાં છે. ત્યારે છેલ્લા કેટલાંય વર્ષોથી અભિનય ક્ષેત્રે અભિનયમાં ઓજસ પાથરી રહેલાં ને માત્ર ૩ વર્ષની ઉંમરથી અભિનયની દુનિયામાં પ્રવેશી પોતાની કળાનો પરિચય આપનાર બાળ કલાકાર હિર ચૌહાણ ને પણ અભિનય કરવાનો મોકો મળ્યો છે. હિર ચૌહાણે ઘણી […]

Continue Reading

અમદાવાદ ખાતે આગથી અસરગ્રસ્ત ઝૂંપડાવાસીઓને સ્થાનિક ધારાસભ્ય અને કોર્પોરેટરના હસ્તે અનાજ વિતરણ કરવામાં આવ્યું.

જીએનએ અમદાવાદ: અમદાવાદ ના વેજલપુરમાં સૂર્યનગરી અને ચંદ્રનગરીના આગથી અસરગસત બનેલા ઝુપડાવાસીઓને સ્થાનિક ધારાસભ્ય કિશોર ચૌહાણ અને મ્યુનિસિપલ કોર્પોરેટરના હસ્તે અન્નબહ્મ યોજના હેઠળ વિના મુલ્યે અનાજ વિતરણ કરાયુ સોસિયલ ડિસ્ટન્સના પાલન સાથે માસ્કનું વિતરણ કરી તેમને સેનેટાઈઝ કરી ને ક્રમનુસાર તેઓને માનવીય અભિગમ સાથે સંવેદના દાખવી કોઈ અસરગસત ભુખ્યા ના રહે તેની દરકાર રાખી તેવા […]

Continue Reading

જામનગરનું ગૌરવ: જિલ્લામાં યોગ ગુરુની સુંદર કામગીરી બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા પ્રીતિબેન શુકલનું કરાયું સન્માન.

જીએનએ જામનગર: જામનગર ના સીનયર કોચ શ્રી ની સુંદર કામગીરી બદલ યોગ ગુરુનું રાજ્યના મુખ્યમંત્રી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. ગાંધીનગર મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ના નિવાસસ્થાને સવારે યોગ માટેનું આમંત્રણ અને 12 /30 સન્માન સર્ટિફિકેટ દ્વારા તેમને સન્માનવામાં આવ્યા છે. આખા ગુજરાતમાં જામનગર જિલ્લા ને નંબર 1 બનાવી પ્રીતિબેન શુકલ એ જામનગરનું ગૌરવ વધરેલ […]

Continue Reading

રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સુચના મુજબ રાજ્ય સરકાર માસ્ક નહીં પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા નામદાર હાઇકોર્ટ સમક્ષ રજૂઆત કરશે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સુચના અન્વયે રાજ્ય સરકાર આજે ગુજરાત હાઇકોર્ટમાં માસ્ક નહિ પહેરવા બદલના દંડની રકમ રૂપિયા 1,000 થી ઘટાડીને રૂપિયા 500 કરવા રજૂઆત કરશે. મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ […]

Continue Reading