નર્મદામાં વર્ષોથી પાર્ટીમાં જાત ઘસી નાખનાર પાયાના સિનિયર કાર્યકર આગેવાનો હાંસિયામાં ધકેલાયા!

બે ઉમેદવારો સામે અનેક ગુનાઓ નોંધાયા છે નર્મદામાં વર્ષોથી પાર્ટીમાં જાત ઘસી નાખનાર પાયાના સિનિયર કાર્યકર આગેવાનો હાંસિયામાં ધકેલાયા! બહારથી બીજા પક્ષમાંથી આવેલા કાર્યકર, આગેવાનોની બોલબાલા બીટીપીમાંથી આવેલા ત્રણ આયાતી ઉમેદવારો ને નાંદોદ અને ડેડીયાપાડા વિધાનસભા માટેની ટિકિટ મેળવતા કાર્યકર્તાઓ નારાજ છે? ભાજપાના હિતેશ વસાવા અને આપના ચૈતર વસાવા અને નાંદોદ માં આપના ઉમેદવાર પ્રફુલ […]

Continue Reading

જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાની સાઈટ વિઝીટ કરતા ગાંધીનગરના પ્રતિનિધિ

કામગીરી સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ થાય તે હેતુથી ગાંધીનગરથી ખાસ ટીમે જામનગર ની સાઇટ વિઝીટ કરી હતી જામનગર મહાનગરપાલિકા દ્વારા નિર્મિત આવાસ યોજનાની સાઈટ વિઝીટ કરતા ગાંધીનગરના પ્રતિનિધિ આ પણ વાંચો : https://tejgujarati.com/?p=97293 જામનગર: જામનગર મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બેડી રેલવે ઓવરબ્રિજ પાસે ની કામગીરી હાલ પ્રગતિ હેઠળ હોય આ કામગીરી સુવ્યવસ્થિત રીતે પરિપૂર્ણ […]

Continue Reading

ગંદકી અંને સફાઈ પ્રશ્ને રહીશોમાં રોષ… ઠેર ઠેર બહિષ્કારના બેનરો લાગ્યા

એક તરફ ઉમેદવારો પોતાને વિજય બનાવતા મતદારો સામે પ્રચાર કરી રહ્યા છે ત્યારે આ વખતે રાજપીપળા ના વણ ઉકાયેલા પ્રશ્નો ઉમેદવારોની સામે મોં ફાડીને ઊભા છે વોર્ડ નંબર-૨ રોહિત વાસ અને ચંદ્રવિલા સોસાયટી રાજપીપલાના રહીશોદ્વારા ચૂંટણીનો સંપૂર્ણ બહિષ્કાર આખા ગામનો કચરોરોહિત વામાં અમારા આંગણે કેમ? ગંદકી અંને સફાઈ પ્રશ્ને રહીશોમાં રોષ ઠેર ઠેર બહિષ્કારના બેનરો […]

Continue Reading

ઝઘડિયા બેઠક પરથી પરત ખેંચ્યુ ઉમેદવારી ફોર્મ

મહેશ વસાવાનું પિતા છોટુ વસાવાને સમર્થન મહેશ વસાવાએ ઉમેદવારી પરત ખેંચી આ પણ વાંચો :: https://tejgujarati.com/?p=96989 ઝઘડિયા બેઠક પરથી પરત ખેંચ્યુ ઉમેદવારી ફોર્મ મહેશ વસાવાનું પિતા છોટુ વસાવાને સમર્થન BTPમાં પિતા-પુત્ર વચ્ચે થયું સમાધાન વધુ સમાચાર માટે આ ફોટો પર ક્લિક કરો અને ગ્રૂપમાં જોડાવો         

Continue Reading

પ્રધાનમંત્રી મોદીની 19 નવે.થી ગુજરાતમાં મેરેથોન રેલી.

પ્રધાનમંત્રી મોદીની 19 નવે.થી ગુજરાતમાં મેરેથોન રેલી. પીએમ મોદી 19 થી 21 નવેમ્બર સુધી સભાઓ ગજવશે* આ પણ જુઓ : https://tejgujarati.com/?p=96928 પ્રધાનમંત્રી મોદીની 19 નવે.થી ગુજરાતમાં મેરેથોન રેલી. 3 દિવસમાં 8 ચૂંટણી રેલીઓને સંબોધન કરશે. 19 નવેમ્બરે વલસાડમાં રેલી અને રોડ શો યોજાશે. PM મોદી 20 નવેમ્બરે સોમનાથ મંદિરે દર્શને જશે. 20 નવેમ્બરે વેરાવળ, ધોરાજી, […]

Continue Reading

કોંગ્રેસના ફાઈનલી બધા ઉમેદવાર જાહેર

કોંગ્રેસે 37 ઉમેદવારોની યાદી જાહેર કરી કોંગ્રેસના ફાઈનલી બધા ઉમેદવાર જાહેર કોંગ્રેસે 37 ઉમેદવારોની યાદી જાહેર કરી પાલનપુર થી મહેશ પટેલ દિયોદર થી શિવાભાઈ ભુરીયા કાંકરેજ થી અમૃતભાઈ ઠાકોર ઊંઝા થી અરવિંદભાઈ પટેલ વિસનગર થી કિર્તીભાઈ પટેલ બેચરાજી થી ભોપાજી ઠાકોર મહેસાણા થી પી કે પટેલ ભિલોડા (ST) થી રાજુભાઈ પરગી બાયડ થી મહેન્દ્રસિંહ વાઘેલા […]

Continue Reading

ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોએ પોતાની સંપત્તિ જાહેર કરી

ડેડીયાપાડા ના કોંગ્રેસના ઉમેદવાર કરોડપતિ! સૌથી ઓછી સંપત્તી નાંદોદ ના આપના ઉમેદવારની છે નાંદોદ અને ડેડીયાપાડા ના ઉમેદવારોએ પોતાની સંપત્તી જાહેર કરી ડેડીયાપાડા ના કોંગ્રેસના ઉમેદવાર કરોડપતિ! સૌથી ઓછી સંપત્તી નાંદોદ ના આપના ઉમેદવારની છે રાજપીપલા, તા16 ભાજપના ઉમેદવાર ડૉ. દર્શના દેશમુખે પોતાની મિલકત જાહેર કરી છે. તેમની જંગમ મિલકત 46.89 લાખછે જયારે સ્થાવર મિલકત […]

Continue Reading

ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં અડાલજ ત્રિ-મંદિરના દર્શન કર્યા.

આજે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં સવારે અડાલજ ત્રિ-મંદિર ખાતે જઈને દાદા ભગવાનના પૂજન-અર્ચન કરીને તથા સમાધિ સમક્ષ શીશ ઝુકાવીને આશીર્વાદ મેળવ્યા અમદાવાદ સંજીવ રાજપૂત ભૂપેન્દ્ર પટેલે ઉમેદવારીપત્ર ભરવા જતાં પહેલાં અડાલજ ત્રિ-મંદિરના દર્શન કર્યા.   આ પણ જુઓ : https://tejgujarati.com/?p=96905 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમા ઘાટલોડિયા વિધાનસભા મતવિસ્તારના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે આજે […]

Continue Reading

ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરી-તૈયારીઓની યોજાયેલી સમીક્ષા બેઠક

કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષક, ખર્ચ નિરીક્ષક અને પોલીસ નિરીક્ષકે ચૂંટણી તૈયારીઓ અંગેઆપ્યું જરૂરી માર્ગદર્શન નર્મદા જિલ્લામાં ચૂંટણી તંત્ર દ્વારા ચાલતી ચૂંટણીલક્ષી કામગીરી-તૈયારીઓની યોજાયેલી સમીક્ષા બેઠક કેન્દ્રીય ચૂંટણી પંચના જનરલ નિરીક્ષક, ખર્ચ નિરીક્ષક અને પોલીસ નિરીક્ષકે ચૂંટણી તૈયારીઓ અંગેઆપ્યું જરૂરી માર્ગદર્શન રાજપીપલા,તા15 નર્મદા જિલ્લામાં વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા […]

Continue Reading

ચૂંટણી ટાણે દારૂની હેરાફેરી કરતા ધનશેરા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાન દારૂ પકડાયો

ભારતીય બનાવટના ઇગ્લીશદારૂની હેરાફેરી થતી અટકાવવા તથા ઇગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને પકડી પાડી ચૂંટણી ટાણે દારૂની હેરાફેરી કરતા ધનશેરા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાનદારૂ પકડાયો રાજપીપલા, તા 13 ચૂંટણી ટાણે દારૂની હેરાફેરી કરતા ધનશેરા ચેક પોસ્ટ ખાતે વાહન ચેકિંગ દરમ્યાન સાગબારા પોલીસે દારૂ પકડયો છે. પ્રશાંત સુમ્બે પોલીસ અધિક્ષકશ નર્મદા એ આગામી સમયમાં […]

Continue Reading