“આપણે મતદાન કરીને ભાજપના લોકોને ફોડવાના છે”

“આપણે મતદાન કરીને ભાજપના લોકોને ફોડવાના છે”

ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું પેપર ફૂટવાની ઘટનામાં ભાજપના લોકો સંકળાયેલા છે. વધુમાં તેમણે કહ્યું ભાજપ મહિલા સુરક્ષાની માત્ર વાતો કરે છે. આપણા સંતાનો મહેનત કરે છે. બીજા જિલ્લામાં પરીક્ષા આપવા જાય છે ત્યારે ખબર પડે છે કે પેપર ફૂટી ગયું છે અને પરીક્ષા રદ્દ થઈ છે. ગેનીબેને કહ્યું પેપર ફોડનારા લોકોને આપણે મતદાન કરીને ફોડવાના છે.