અમિતાભ બચ્ચનની KBCમાંથી વિદાય

“અમિતાભ બચ્ચનની KBC માંથી વિદાય”

એક યુગનો અંત!

અભિનેતા અમિતાભ બચ્ચને 23 વર્ષ પછી KBC ના હોસ્ટ તરીકે અશ્રુભીની આંખો સાથે ભાવનાત્મક વિદાય લીધી

તેણે વર્ષ 2000 થી જ્ઞાન આધારિત રિયાલિટી શોની 14 સીઝન હોસ્ટ કરી છે