શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી:- ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ

શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી માં સમૂહ જનોઈ નાં અનુસંધાન માં પ્રસ્તુત પરિવારો નાં ઘરો ની મુલાકાત લીધી હતી.

 

  આ ઉપરાંત પણ અન્ય ઘણાં  પરિવારો નાં ઘરો ની
મુલાકાતો લેવામાં આવી છે. 
આગળ પણ ઘણાં ઘરો ની 
મુલાકાતો બાકી છે. 
    સમૂહ જનોઈ નાં પ્રસંગે
આદરણીય કમિટિ નાં સમ્માનિત સભ્યો સમાજ નાં
ઘરો ની મુલાકાત લેવાનાં છે. 
આથી   શ્રી ગુજરાતી બ્રહ્મ સમાજ હૈદરાબાદ સિકંદરાબાદ સોસાયટી માં એકતા સધાય.
  બ્રહ્મ સમાજ એક અખંડ પરિવાર છે એ બાબત સ્થાપિત થાય. સૌ સૌ પોતપોતાની શક્તિ અનુસાર અને મરજી અનુસાર પોત પોતાનું યોગદાન આપે છે. 
ખુબ જ સરસ રીતે સૌ 
સુંદર રીતે પોતાનો પ્રતિસાદ આપે છે. 

ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ