BREAKING
*SVP હોસ્પિટલમાં એક મહિલાએ 12માં માળેથી છલાંગ લગાવતા યુવતીનું મોત*
માથા ના ભાગે ગંભીર ઇજા થવાથી મોત
નેફ્રોલોજી અને ગાયનેક વિભાગમાં ચાલતી હતી સારવાર
અલીના શેખ નામની યુવતી એ છલાંગ લગાવી
યુવતી અમદાવાદના ફતેવાડી વિસ્તારની રહેવાસી
બારમા માળેથી છલાંગ લગાવ્યા બાદ પાંચમા માળે યુવતી પટકાઈ
યુવતીએ 12 માં માળેથી કૂદકો લગાવ્યો
25 વર્ષ ની આ યુવતી કિડનીની બીમારીથી પીડાઈ રહી હતી
在这里下载Telegram官网最新版,适用于所有主流操作系统。本站为你提供详细的纸飞机使用指南,包括如何下载、安装以及设置中文界面,帮助你轻松使用这一全球领先的通讯 https://www.telegrambbs.com