ગાયત્રી મહિલા મંડળ માં અધ્યક્ષા અને એની ટીમ વર્ષા ભટ્ટ, ફાલ્ગુની જોષી, અમિત જોષી, દક્ષા જોષી, ભવાની જાની તેમ જ અન્ય અગ્રણીઓ માં હંસા બેન ભટ્ટ
આ ઉપરાંત અન્ય માનવંતા
મહેમાનો હતાં.
શ્રી સત્ય નારાયણ ની કથા પછી સૌએ સત્યનારાયણ
સ્પેશિયલ શીરો જેનો સ્વાદ
કાયમ અદ્ભુત જ હોય છે.
શીરા સાથે અન્ય પ્રસાદ
સામગ્રીઓ પણ હતી.
ત્યાર બાદ મહાપ્રસાદ નું બ્રહ્મ ભોજન હતું.
સૌએ ફાલ્ગુની ભટ્ટ અને ભટ્ટ પરિવાર નો આભાર માન્યો હતો.
ભટ્ટ પરિવારે બ્રહ્મ સમાજને યોગ્ય અનુદાન આપ્યું હતું.
ભાવના મયૂર પુરોહિત હૈદરાબાદ
You have mentioned very interesting points! ps nice internet site.