*સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટના*

*સુરતમાં એક સાથે બે હાર્ટ એટેકની ઘટના*

સચીન વિસ્તારમાં 46 વર્ષીય મહિલા અને 27 વર્ષીય વ્યક્તિનું હાર્ટ એટેકના કારણે મોત

સચિન કનકપુર ખાતે રહેતી મહિલા ને શ્વાસ લેવામાં પડી હતી તકલીફ

સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા

ફરજ પરના હાજર તબીબો મહિલાને મૂર્તક જાહેર કર્યો

તો બીજી બાજુ 27 વર્ષીય વ્યક્તિને પણ શ્વાસ લેવામાં પડી હતી તકલીફ

સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ ગયા હતા