ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે રાજ્ય સરકારનું જાહેરનામું

ગિફ્ટ સિટીમાં દારૂની છૂટછાટ અંગે રાજ્ય સરકારનું જાહેરનામું

વાઇન એન્ડ ડાઈન સંદર્ભે જાહેરનામું

પરમિટ માટેની વાર્ષિક ફી રૂ.1 હજાર

બહારના મુલાકાતીઓ માટે એક દિવસની પરમિટ અપાશે

ગિફ્ટ સિટીમાં આવતા એકમો માટે દારૂની છૂટ

પરમિટ માટે 21 વર્ષથી વધુ ઉંમર હોવી જરૂરી