મન કી બાત માનનિય પ્રધાનમંત્રી શ્રી નરેંદ્ર મોદી દ્વારા કોબામાં ભવ્ય આયોજન કરવામાં આવ્યું.

મન કી બાત માનનિય પ્રધાનમંત્રી શ્રી નરેંદ્ર મોદી દ્વારા

પ્રેરણા સ્ત્રોત્ર કોબા બુથ નં ૧૭૫ મા માન ધારાસભ્ય માણસા જયંતિભાઈ એસ પટેલ તથા પાટીદાર અગ્રણી ચીમનભાઇ પટેલ (પ્રમુખ ઉ દસકોઈ સમાજ) તેમજ દંડક તેજલ યોગેશભાઈ નાયી તેમજ સમગ્ર ગ્રામજનો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *