ભારતનો કાયદો: જાણો, શું છે લેબર કોર્ટ?

લેબર કોર્ટ કર્મચારીને લગતા વિવાદોનો ઉકેલ લાવવાનું કામ કરે છે. ભારત સરકાર કર્મચારીઓના હિત માટે ટ્રેડ યુનિયન એક્ટ 1926 લાવી હતી. કોઈપણ કર્મચારી આ કોર્ટમાં તેના શોષણ અંગે ફરિયાદ કરી શકે છે. તેને ટ્રેડ યુનિયન એક્ટ 1926 કહેવામાં આવે છે. જો કોઈ માલિક તેના કર્મચારીને વેતન આપવાનો ઈનકાર કરે છે, તો તમે તેની સામે , IPCની કલમ 406 હેઠળ કેસ નોંધાવી શકો છો. તમે લેબર કોર્ટમાં ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *