ભારત અને પાકિસ્તાનમાં કારના ભાવમાં કેટલો ફરક હોય છે તેનું એક ઉદાહરણ તમને જણાવીએ છીએ. ભારતમાં મારૂતીની ઑલ્ટો કાર 4 લાખ રૂપિયાની આસપાસ ખરીદી શકાય છે. જ્યારે પાકિસ્તાનમાં Alto VXનો ભાવ 22,51,000 રૂપિયા છે. Alto VXL-AGS કાર 29,35,000 રૂપિયા છે. આમ પાકિસ્તાનમાં 30 લાખ સુધીમાં ઑલ્ટો કાર મળે છે. બંને દેશની કરન્સીમાં પણ ઘણો ફરક છે. ભારતનો એક રૂપિયા બરાબર પાકિસ્તાનના ૩ રૂપિયા 47 પૈસા છે.
Related Posts
વિદ્યાર્થીઓ માટે ખૂબ જ માહિતીસભર કેરિયર ચાર્ટ…
- Tej Gujarati
- May 15, 2023
- 0
નર્મદા જિલ્લાના પ્રથમ લીડિંગ એજન્ટ પાર્થ પટેલને હાફ શતક વીરનું સન્માન
- Tej Gujarati
- November 23, 2023
- 0