ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે એક મહત્વનો પરિપત્ર બહાર પાડ્યો છે. જે અનુસાર હવે સરકારી કર્મીચારીઓને જિયો નંબર જ ઉપયોગમાં લેવાનો રહેશે. ગુજરાતમાં અત્યારસુધી વોડાફોન અને આઈડિયાની કંપનીના મોબાઈલ નંબરના પોસ્ટપેઈડ કનેક્શન સરકારી કર્મીઓ વાપરતા. આમ સરકારમાં હજારો મોબાઇલ ફોન પર હવે રિલાયન્સ જિયોનું રાજ જોવા મળશે.
સરકારમાં હવે જિયોની એન્ટ્રી!
