નમસ્કાર મિત્રો,
*ગાંધી પુણ્યતિથિ નિમિત્તે જત જણાવવાનું કે…!*
આગામી દિવસોમાં મારું પુસ્તક 📚 *રંગ દે બસંતી* પ્રગટ થઈ રહ્યું છે. ટાઈપિંગ થઈ રહ્યું છે.થોડું વર્ક બાકી છે.ગુજરાતી ભાષા માં સંભવત પ્રથમ વખત ગાંધી – ગોડસે ની વિચારધારા પર ખુલ્લી ને વાત કરવા માં આવી છે. ગાંધી ની જીદ થી ભારત અને હિંદુઓ ને થયેલું નુકશાન, આઝાદી ના ઇતિહાસ ની ડાર્ક સાઈડ, ઘણું એવું હતું, જે હિંદુઓ માટે ઇચ્છનીય નહોતું જ. ગાંધી માત્ર કોંગ્રેસ નાં નેતા માત્ર હતા એ વાત વારંવાર સાબિત થઈ હતી. સાઉથ આફ્રિકા થી ભારત માં આવ્યા બાદ રાજનીતિ માં ગાંધી નો ચંચુપાત વધી ગયો હતો. મહાત્મા ની વ્યાખ્યા માં પણ ફીટ નથી બેસતા ગાંધી. ટુંક સમયમાં પ્રકાશિત થઈ રહ્યું છે – ગાંધી નું રોકડું સત્ય.. જસ્ટ વેઇટ એન્ડ વોચ…!
ગોડસે દેશ ભક્ત હતા. નથુરામનું અંતિમ નિવેદન સાંભળી લેવું.
🇮🇳 *જય માં ભારતી.*🚩
📚પુસ્તક:
*રંગ દે બસંતી.*
( The untold gandhi).
✒️લેખક:-
*રમેશ ગોસ્વામી “સારથિ”*