31 ડિસેમ્બરને લઈ પોલીસનું સઘન ચેકીંગ

31 ડિસેમ્બરને લઈ અમદાવાદ-હિંમતનગર હાઇવે પર પોલીસનું સઘન ચેકીંગ. તમામ વાહનોનું કરાઈ રહ્યું છે ચેકીંગ.