*અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના*

*અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના*

નિકોલ વિસ્તારમાં કાર ચાલકે સર્જ્યો અકસ્માત

કાર ચાલકે મહિલા અને છોકરાને મારી ટક્કર

ઇજાગ્રસ્તોને સારવાર માટે એમ્બ્યુલન્સમાં હોસ્પિટલ ખસેડાયા

કારમાંથી કેક અને દારૂની બોટલ પણ મળી આવી

કારમાં પુરુષની સાથે મહિલા હતી સવાર