ગુજરાતમાં રાહુલ ગાંધીની ન્યાયયાત્રા પહેલા એક જ દિવસમાં કોંગ્રેસના ત્રણ ત્રણ નેતાઓએ રાજીનામાં ધરી દેતા કોંગ્રેસમાં તું ચલ મેં આયાની સ્થિતી જોવા મળી રહી છે. કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાએ રાજીનામુ આપ્યા બાદ પોતાની પ્રતિક્રિયાઓ આપી હતી..
Related Posts

એક સાથે 6 બાળકને જન્મ આપ્યો
- Tej Gujarati
- April 20, 2024
- 0
એક એવો ધન્ય અવસર ….- બીના પટેલ.
- Tej Gujarati
- November 29, 2023
- 0