અમદાવાદના સોલા સિવિલ હોસ્પિટલમાં દર્દી સાથે બનેલી ઘટનાને લઈને રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા દ્વારા આરોગ્ય સચિવને તાત્કાલિક તપાસના આદેશ
કોઈપણ તબીબી કર્મચારી કે અધિકારી દ્વારા દર્દી સાથે અયોગ્ય વર્તન કરવામાં આવશે તો તે નિષ્પક્ષ તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે :- આરોગ્ય મંત્રી પ્રફુલ પાનશેરીયા