દીપિકા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

દીપિકા પ્રી-ક્વાર્ટર ફાઇનલમાં પહોંચી

ભારતની મહિલા ખેલાડીઓ પેરિસમાં દેશનું ગૌરવ વધારી રહી છે. હવે ઓલિમ્પિકમાં તીરંદાજીની મહિલા સિંગલ્સ સ્પર્ધામાં દીપિકા કુમારીએ નેધરલેન્ડની ક્વિન્ટી રોફેનને એકતરફી રીતે 6-2થી હરાવી દીધી છે. દીપિકા હવે પ્રી- ક્વાર્ટર ફાઈનલમાં પહોંચી ગઈ છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં પહોંચવા માટે તેનો મુકાબલો 3 ઓગસ્ટે જર્મનીની મિશેલ ક્રોપેન સાથે થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *