રાજનાથ સિંહનું મોટું નિવેદન!.. ‘ઓપરેશન સિંદૂર’ હજુ પૂરું થયું નથી.

રાજનાથ સિંહનું મોટું નિવેદન!

હું અહીં એક બીજી વાત સ્પષ્ટ કરવા માંગુ છું..!

૧. ‘ઓપરેશન સિંદૂર’ હજુ પૂરું થયું નથી.

૨. જે કંઈ થયું તે ફક્ત એક ટ્રેલર હતું.

*જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે અમે સંપૂર્ણ ચિત્ર પણ બતાવીશું.*