અમદાવાદીઓ ધ્યાન રાખજો!
હાઈકોર્ટે સરકારને આદેશ કર્યો હતો કે, ટુ વ્હીલર પર હેલ્મેટ ફરજીયાત કરવામાં આવે. ત્યારે આજથી અમદાવાદ શહેરમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ ડ્રાઈવ શરૂ કરી છે. ટુ વ્હીલર ચલાવનાર અને પાછળની સીટ પર બેસનાર હેલ્મેટ ન પહેરનારને રોકવામાં આવી રહ્યા છે. આવા લોકોને પોલીસ ઓનલાઈન મેમો આપી રહી છે. આમ શહેરમાં આજથી ટુ વ્હીલર ચલાવનારા અને પાછળની સીટ પર બેસેલ લોકો ખાસ હેલ્મેટ પહેરવાનું ધ્યાન રાખે.
આ પણ વાંચો: https://tejgujarati.com/?p=12094