એમડી ડ્રગ્સ સાથે એક યુવકને એસઓજીએ ઝડપ્યો

*અમદાવાદના માધુપુરામાંથી એમડી ડ્રગ્સ સાથે એક યુવકને એસઓજીએ ઝડપ્યો*

યુવક પાસેથી 16 ગ્રામથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
પોલીસે 1.62 લાખની કિંમતનું MD ડ્રગ્સ કર્યું જપ્ત
પોલીસે જાવેદ ઉર્ફે પપ્પુ પરમારની કરી ધરપકડ:સોર્સ

આ પણ વાંચો: *નર્મદાડેમ આજે વહેલી સવારે પહેલી વાર ઓવરફ્લો થયો*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *