*ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયાની સાથે જ ઇન્કમટેક્સ એક્શનમાં*

*ગુજરાતમાં ચૂંટણી પૂર્ણ થયાની સાથે જ ઇન્કમટેક્સ એક્શનમાં*

સુરતમાં ટેક્સટાઇલ ના મોટા ગ્રુપ પર આવકવેરા ખાતુ ત્રાટક્યું

સુરતના એશ્વર્યા ગ્રુપ ઉપર આઇટીના દરોડા

સુરતમાં એક સાથે બાર જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી

એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલનાધંધાર્થીને ત્યાં પણ તવાઈ

કોલ બિઝનેસગ્રુપ ના મોરબીમાં આવેલા સીરામીક ઉપર પણ તપાસ

તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *