જૈન સાધ્વીઓ પર હુમલો, પટ્ટાથી માર માર્યો

જૈન સાધ્વીઓ પર હુમલો, પટ્ટાથી માર માર્યો

ભરુચમાં આવેલા શ્રીમાળી જૈન દેરાસરથી 6 જૈન સાધ્વી વહેલી સવારે વિહાર કરવા નિકળ્યા હતા. તે સમયે કોઇક અજાણ્યો વ્યક્તિ તેમનો પીછો કરતો હતો. સાધ્વીએ તેમને દૂર રહેવાનું કહેતા તેણે ઉશ્કેરાઇને તેમના પર હુમલો કર્યો હતો. બેલ્ટ કાઢીને સાધ્વીઓને મારવા લાગ્યો. ત્યાંથી પસાર થતા લોકોએ તેને પકડી લીધો અને પોલીસને સોંપ્યો છે. આરોપીનું નામ અલ્તાફહુસેન હમીદ ઇબ્રાહીમ શેખ હોવાનું સામે આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *