કેજરીવાલમાં જોવા મળ્યા કેન્સરના લક્ષણો

કેજરીવાલમાં જોવા મળ્યા કેન્સરના લક્ષણો

AAP નેતા આતિશીએ કહ્યું કે દિલ્હીના CM અરવિંદ કેજરીવાલે તેમના વચગાળાના જામીન 7 દિવસ વધારવા માટે SC માં અરજી કરી છે. તેમની ધરપકડ બાદ વજન અચાનક ઘટી ગયું, આનું કારણ ડોક્ટરોને હજુ સુધી જાણવા મળ્યું નથી. તેમણે અનેક પરીક્ષણો કર્યા છે, જેમાં તેનું કીટોન લેવલ ખૂબ જ જોવા મળ્યું છે. ડોકટરો કહે છે કે વજન ઘટવું અને કીટોન્સની હાજરી કેન્સર અને કિડનીના ગંભીર રોગોના લક્ષણો હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *