ખૂડવેલ ગામના વળાંક નજીક બે સરકારી ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો

વધુ ૨ s t બસ સામ સામે આવી…..

*નવસારી : ચીખલી ફડવેલ માર્ગ પર સર્જાયો અક્સ્માત*

ખૂડવેલ ગામના વળાંક નજીક બે સરકારી ST બસ વચ્ચે અકસ્માત સર્જાયો

પીપલખેડ જતી મીની બસ અને ઉમરકુઈ જતી બસ વચ્ચે અકસ્માત

અકસ્માતમાં પીપલખેડના બસ ચાલકનું સારવાર દરમિયાન મોત

બસમાં સવાર 15 થી વધુ મુસાફરો ઘાયલ થતા 108 એમ્બ્યુલન્સ મારફતે ચીખલી રેફરલ અને આલીપોર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા

અકસ્માતની જાણ થતા ચીખલી પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ આરંભી

અકસ્માતની જાણ થતા ધારાસભ્ય નરેશ પટેલે ઘાયલોની મુલાકાત લઈ સ્થિતિ જાણી

ઘાયલોને યોગ્ય સારવાર મળી રહે એની તબીબો સાથે ચર્ચા કરી આપી સૂચના

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *