રાજકોટની આગ બાદ અમદાવાદ વહીવટી તંત્ર જાગ્યું

રાજકોટની આગ બાદ અમદાવાદ વહીવટી તંત્ર જાગ્યું

અમદાવાદ જિલ્લાના 9 તાલુકામાં ગેમ ઝોન, ટ્યુશન, મેળાનું ચેકીંગ શરૂ કર્યું

*પીરાણામાં ચાલતો પ્રેરણા ગેમ ઝોન બીયું પરમીન ન તેમજ મંજૂરી પણ લીધેલ ન હોવાના કારણે બંધ કરાયો*

અમદાવાદ ગ્રામ્યના ગુલમોહર ગ્રીન ગોલ્ફ, કલહાર લ્યુયસ એન્ડ ગ્રીનસ, સ્ટ્રાઝ કલબ, કબલ 07, 100 એકર કલબ, ગ્લેડ વન કલબમાં ચેકીંગ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *