ગાંધીનગર કોબા ખાતે આયોજિત “ડાક ચૌપાલ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ અને સુકન્યા સમૃદ્ધી યોજનાઓના લાભાર્થીઓને ચેક તથા મહિલા સન્માન સેવિંગના સર્ટીફિકેટનું વિતરણ કર્યું.

આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીજીના વિચાર ડિજિટલ ઇન્ડિયા, નાણાકીય સમાવેશન અને અંત્યોદયને છેવાડાના નાગરિક સુધી પહોંચાડવાના લક્ષ્ય સાથે ગાંધીનગર કોબા ખાતે આયોજિત “ડાક ચૌપાલ” કાર્યક્રમમાં ઉપસ્થિત રહી પોસ્ટલ લાઈફ ઈન્સ્યોરન્સ અને સુકન્યા સમૃદ્ધી યોજનાઓના લાભાર્થીઓને ચેક તથા મહિલા સન્માન સેવિંગના સર્ટીફિકેટનું વિતરણ કર્યું.

આ કાર્યક્રમમાં શ્રી પરાગભાઇ વાસનિક સાહેબ, શ્રી પ્રિયંકા કુમારી, શ્રી સ્મૃતિબેન દ્વારા કોબા સબ માસ્ટર એ સંચાલન કર્યું.

આજના યુગમાં બદલાતી જતી પરિસ્થિતિ સાથે ભારતીય ટપાલ વિભાગ તેની સેવાઓને અનુકૂળતા સાધી નાગરિકોને સેવા પૂરી પાડવા કાર્યરત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *