*ગુમ થયેલા છે…*

પટેલ સમાજ ની ૩૩ વર્ષ ની એકતા પટેલ પરણેલી દિકરી છે… એને ૮/૯ વર્ષના બાળકો છે જે એના મમ્મી ના વિરહમાં ઝુરી રહ્યા છે… કોઈ અનિચ્છનિય ઘટના એની સાથે ઘટે કે ઘટી હોય તો જાણ મેળવી શકાય એ માટે દરેક ગુજરાતી ગ્રૂપ માં વાયરલ થઈ રહી છે… સોશિયલ મીડિયા એટલુ મજબૂત થાય કે દિકરી એના પરિવાર ના સંપર્ક માં આવી જાય એવુ કરીએ જે વ્યક્તિ આ મેસેજ જુએ તરત બીજા ગ્રૂપ માં મોકલે…
19 તારિખ થી ગાયબ છે… આજે 27/6/23 થઈ હજી સુધી કોઈ સંભાળ નથી મળી મળે તો એમના ભાઈ નો નંબર લખું છું.
સંપર્ક કરવા વિનંતી…
8460839783 કાર્તિક ,
9462938701 sunny bhai
દિકરી ની જાણ થાય ત્યારે જ ફોન કરી ને જાણ કરવી…