ભારતીય લશ્કરમાં જોડાઈને ઉજ્જવળ અને ગૌરવશાળી કારકિર્દી બનાવવા માંગતા યુવાનો માટે ભારતીય વાયુ સેના દ્રારા આગામી તા.28/03/2024 થી તા.05/04/2024 દરમિયાન ઓપન રેલીનું લાલ પરેડ ગ્રાઉન્ડ, ભોપાલ, મધ્યપ્રદેશ ખાતે આયોજન કરવામાં આવશે.
ભારતીય સેનામાં જોડાવા માંગતા ફક્ત પુરુષ ઉમેદવારો કે જેમનો તારીખ 24/06/2000 થી તારીખ 24/06/2007 (આ બન્ને તારીખ સહિત) દરમિયાન જન્મ થયો હોય, ધોરણ 12 માં વિજ્ઞાન પ્રવાહ પાસિંગ સાથે 50% માર્ક્સ અથવા ડિપ્લોમા/બી.એસ.સી. ફાર્મસી પાસિંગ સાથે 50% માર્ક્સ હોવા જરૂરી છે. જામનગર જિલ્લાના ઈચ્છુક ઉમેદવારોએ તમામ જરૂરી અસલ પ્રમાણપત્રો અને તેની નકલ સાથે રાખવી આવશ્યક રહેશે.
ધોરણ 12 પાસ ઉમેદવારો માટે આગામી તા.31/03/2024 ના રોજ અને ડિપ્લોમા અથવા બી.એસ.સી. પાસ ઉમેદવારો માટે આગામી તા.03/04/2024 ના રોજ સવારે 06:00 કલાકે ઓપન રેલીના સ્થળે સમયસર પહોંચી જવાનું રહેશે. આ અંગે વધુ માહિતી મેળવવા માટે WWW.AIRMENSELECTION.CDAC.IN – આ વેબસાઈટ પરથી રેગ્યુલર અપડેટ્સ મેળવી શકાશે. તેમ મદદનીશ રોજગાર નિયામક સુશ્રી સરોજ સાંડપા, જામનગરની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
Pics. Representative purpose only.
有道词典是由网易有道出品的全球首款基于搜索引擎技术的全能免费语言翻译软件。简介. 支持中文、英语、日语、韩语、法语、德语、俄语、西班牙语、葡萄牙语、藏语、西语等109种语言翻译。拍照翻译、语音翻译、对话翻译、在线翻译、离线翻译更顺畅。更多的翻译 https://www.youdaoo.com
在这里下载Telegram官网最新版,适用于所有主流操作系统。本站为你提供详细的纸飞机使用指南,包括如何下载、安装以及设置中文界面,帮助你轻松使用这一全球领先的通讯 https://www.telegrambbs.com
sprunki