TRAIN HIJACK:: 190 લોકો બચાવ્યા
પાકિસ્તાનમાં જાફર એક્સપ્રેસ હાઇજેકિંગ ઘટનામાં બંધક બનાવવામાં આવેલા 190 મુસાફરોને સેનાએ બચાવ્યા. આ કાર્યવાહીમાં 30 બલૂચ આતંકવાદીઓ ઠાર.. બાકીના બંધકોને બચાવવાના પ્રયાસો ચાલુ છે. સુરક્ષા દળોએ પાંચ સ્થળોએ છુપાયેલા બંધકોની ઓળખ કરી છે. બીજી તરફ એવા અહેવાલો છે કે બલૂચ આતંકવાદીઓ અફઘાન આકાઓના સંપર્કમાં છે.