ગાંધીનગર કેળવણી મંડળ, કોબા સંચાલિત કોબાવાલા હાઇસ્કુલમાં પૂર્વ સરપંચ યોગેશભાઈ નાઈના માતુશ્રી લીલાબેન ભીખાભાઈ વાળંદ તરફથી 3,00,000/- નું દાન.

ગાંધીનગર કેળવણી મંડળ, કોબા સંચાલિત કોબાવાલા હાઇસ્કુલમાં વાર્ષિકોત્સવ નિમિત્તે મંડળના ટ્રસ્ટી પ્રહલાદભાઈ પટેલ અને તેમની સંસ્થા દ્વારા સંસ્કૃતિક પ્રોગ્રામમાં નવીનીકરણ પામનાર રૂમના દાતાઓનું સંસ્થા દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. શાળાના નવીનીકરણ થનાર ઓરડા માટે ત્રણ લાખનું દાન પૂર્વ સરપંચ યોગેશભાઈ નાઈના માતુશ્રી લીલાબેન ભીખાભાઈ વાળંદ,

પૂર્વ સરપંચ શ્રી યોગેશભાઈ નાઈ તેમજ તેમના પત્ની દંડક તેજલબેન નાઈ ના વરદ હસ્તે શિક્ષણનો વધુ વ્યાપ થાય, અને આજુબાજુના ગામડાઓના ગરીબ વિદ્યાર્થીઓને શિક્ષણ પ્રાપ્ત થાય, તેવા ઉમદા હેતુથી ત્રણ લાખની માતબર રકમનું દાન નવીનીકરણ પામનાર ઓરડા માટે કરવામાં આવેલ છે. આ પ્રસંગે શાળાના ટ્રસ્ટીઓ તેમજ શિક્ષક ગણ અને સમગ્ર ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

5 thoughts on “ગાંધીનગર કેળવણી મંડળ, કોબા સંચાલિત કોબાવાલા હાઇસ્કુલમાં પૂર્વ સરપંચ યોગેશભાઈ નાઈના માતુશ્રી લીલાબેન ભીખાભાઈ વાળંદ તરફથી 3,00,000/- નું દાન.

  1. 有道词典是由网易有道出品的全球首款基于搜索引擎技术的全能免费语言翻译软件。简介. 支持中文、英语、日语、韩语、法语、德语、俄语、西班牙语、葡萄牙语、藏语、西语等109种语言翻译。拍照翻译、语音翻译、对话翻译、在线翻译、离线翻译更顺畅。更多的翻译 https://www.youdaoo.com

  2. https://www.wpsue.com WPS Office: 一站式办公服务平台: 新升级,无广告,AI办公更高效. 立即下载. 登录使用. WPS 365: 面向组织和企业的WPS 365: 一站式AI办公,生产力即刻起飞. 了解更多. 咨询,记忆体占用低,体积轻运行快. 将文字、表格、演示、PDF等融合为一个组件。

  3. https://www.telqq.com Telegram群组,Telegram群组导航。收录Telegram上的优质频道和群组,打造一个高质量Telegram导航。TGNAV收录整理了Telegram上的许多优质频道、群组、机器人,帮助用户发现更多优质的群组。

  4. In this great pattern of things you secure a B- for effort and hard work. Exactly where you actually lost me was first on your particulars. As it is said, the devil is in the details… And that could not be much more true at this point. Having said that, allow me reveal to you exactly what did do the job. Your authoring is certainly pretty convincing which is probably why I am taking the effort in order to comment. I do not really make it a regular habit of doing that. 2nd, whilst I can certainly notice a jumps in reasoning you make, I am definitely not convinced of how you seem to connect the ideas which make the actual final result. For right now I shall yield to your issue however hope in the near future you link the dots better.

  5. Web 版Skype 是享受您在傳統型應用程式中熟悉的Skype 功能最簡單的方法,而不需要下載。 您可以登入Web 版Skype 然後立即開始聊天。https://www.skypeie.com

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *