ભોજલરામ આશ્રમે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

*બચ્ચા બચ્ચા બનેગા જય શ્રી રામ જય શ્રી રામ*
નાતાલ આવે અને ઠેર ઠેર સાન્તાક્લોઝ જોવા મળે ત્યારે ઘણા બધા લોકો આક્રોશ ઠાલવતા હોય છે કે બાળકોને હનુમાન કૃષ્ણ કે રામ બનાવો તો હિન્દુ સંસ્કૃતિ જળવાઈ રહેશે તો આ વખતે સુંદર તક ભોજલરામ આશ્રમે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

છે આપના સંતાનને રામ સીતા હનુમાન કે રામાયણના અન્ય પાત્રમાં વેશભૂષા કરીને ૨૨ જાન્યુઆરી ૨૦૨૪ ને સોમવાર રોજ સવારે 9:00 વાગે નિકોલ ખાતે આવેલ ભોજલરામ સિનિયર સિટીઝન આશ્રમમાં અચૂક લઈને આવો બાળકોને અત્યારથી જ સારા સંસ્કારોનું સિંચન કરવાની આ તક છોડશો નહીં. ભાગ લેનાર દરેક બાળકને પ્રાઈમ ઇલેક્ટ્રોનિક્સ તરફથી ઇનામ અને સંસ્થા તરફથી સર્ટિફિકેટ આપવામાં આવશે.

2 thoughts on “ભોજલરામ આશ્રમે અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા અંતર્ગત ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *