નવસારી માં માનવતા ની મહેક – દર્શના દેસાઈ

ગુજરાત લાઇફ સ્ટાઇલ

હા, સાચું વાંચ્યું. આ વાત છે નવસારી જિલ્લાની.આ વાત છે એક ગરીબ પરિવારની કે જેમાં એક ભાઇ બહેન છે. છોકરો પાંચમા ધોરણમાં છે અને છોકરી છઠ્ઠા ધોરણ માં છે. જેમની માતા નથી અને પિતા મજુરી કામ કરે છે. એમની પાસે ભણવાના કે નોટબુક લાવવાના પૈસા નથી. તેથી એમની ભણાવાની ફી ની અને પુસ્તકો અને કુલ જરૂરિયાત ની જવાબદારી નવસારી ના દર્શના દેસાઈ એ લીધી છે.

TejGujarati
 • 103
 •  
 •  
 •  
 •  
 •  
  103
  Shares
 • 103
  Shares