*શું તમે અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા આયોજિત રાસ ગરબા મહોત્સવના પાસ લીધા?*
*પાસ ની કિંમત ફક્ત 20rs છે*
*તારીખ – 29/10/2023 ને રવિવારે*
*સમય – સાંજે 7:30 વાગે*
*સ્થળ – નિલકંઠ મહાદેવ મંદિર, બલોલનગર, રાણીપ*
*નોંધ:-*
1 – ફક્ત બ્રહ્મસમાજ આવકાર્ય છે
2 – જેની પાસે પાસ હશે તેમને જ અંદર પ્રવેશ આપવામાં આવશે.
3 – પાણી તેમજ નાસ્તા ની વ્યવસ્થા અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન દ્વારા કરવામાં આવેલ છે
4 – સાથ અને સહકાર આપવા નમ્ર અરજ છે
Ritesh Vyas (Nikol)
97248 83353
*અમદાવાદ યુવા બ્રહ્મ સંગઠન*
https://www.tellern.com Telegram应用是开源的,Telegram下载的程序支持可重现的构建。Telegram同时适用于以下环境:Android安卓端,iPhone 和 iPad及MacOS的Apple端,Windows/Mac/Linux桌面版
Hello. magnificent job. I did not expect this. This is a remarkable story. Thanks!