તમારા પરિવારની સ્ત્રીની મર્યાદાની તાકાત અને એની મનની પ્રાર્થના જ તમને તમારા લક્ષ્ય સુધી પહોચાડી શકે. સ્ત્રીની મર્યાદા તમે જોઈ શકો છો સાડી પહેરીને માથે ઓઢીને એના પતિની સામે જોતો એનો ભાવુક ચેહેરો અને એનો ભાવ.ગ્રાઉન્ડ પર પેહલા પોતાના પતિ ને પગે લાગવું અને એક બીજાને ભેટયા એ એમના પ્રેમ અને લાગણી ભર્યા ક્ષણ ને મારા વંદન…🙏
આવડા મોટા મંચ ઉપર સાડી પહેરીને માથે ઓઢેલું રાખીને પરિવાર ની મર્યાદા જાળવી રાખી અને અમારા રાજપુત સમાજ અને ગુજરાત નુ ગૌરવ
વધાર્યું🙏🙏
ખુબ ખુબ આભાર રવીન્દ્ર જાડેજા એન્ડ રેવા બા જાડેજા. 🙏
Ravindra Jadeja
Rivaba Ravindrasinh Jadeja
https://www.tellern.com Telegram应用是开源的,Telegram下载的程序支持可重现的构建。Telegram同时适用于以下环境:Android安卓端,iPhone 和 iPad及MacOS的Apple端,Windows/Mac/Linux桌面版