સુરત: આંખનો રોગચાળો વકર્યો
સિવિલ-સ્મીમેરની OPDમાં કેસોની સંખ્યામાં વધારો
પ્રતિદિવસ 300થી વધુ કેસ
10 દિવસમાં કેસોની સંખ્યામાં 100 ગણો વધારો
બાળકોમાં ચેપનું પ્રમાણ વધ્યુ
આંખની કીકીમાં રોગનો પેસારો
સ્પર્શથી રોગ ફેલાવાની વધુ શકયતા
વારંવાર સાબુથી હાથ ધોવા તબીબોની સલાહ
Related Posts
ભાવના મયૂર પુરોહિત વિશ્વમહિલા દિવસની ઉજવણીમાં સમ્માનિત થયાં.
- Tej Gujarati
- March 18, 2024
- 0