સહર્ષ જણાવવાનું કે શ્રી માતાજીની અસીમ કૃપાથી તેમજ સમગ્ર સરગરા સમાજની શુભેચ્છાઓથી સંવત ૨૦૮૧ કારતક વદ સાતમ તા.૨૨-૧૧-૨૦૨૪ ને શુક્રવાર ના શુભદિને આયોજીત ચોથો સમૂહ લગ્નોત્સવમાં પધારી પ્રભુતામાં પગલા પાડતા નવદંપતિઓને શુભ આશિષ પાઠવવા ભાવભર્યું હાર્દિક નિમંત્રણ છે.
રૂડા અવસરીયા અમારા આંગણે
સવંત-૨૦૮૧ નાં કારતક વદ-સાતમ ને શુક્રવાર તા.૨૨-૧૧-૨૪ ના શુભ દિને