હેત હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશનના શ્રીમતી હેતલબેન ચોકસી અપંગ માનવ મંડળ આઇઆઇએમ અમદાવાદ સંસ્થાની મુલાકાતે.

હેત હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશનના શ્રીમતી હેતલબેન ચોકસી

અપંગ માનવ મંડળ આઇઆઇએમ અમદાવાદ

સંસ્થાની મુલાકાતે આવેલ તેઓ સાથે ઘણી વાતો થઈ,

અને સેવા કાર્યમાં સદભાગી થવાની તેઓની ભાવનાને હું બિરઘણું છું,

તેઓ શ્રી સંસ્થામાં ફરી ને સંસ્થાની તમામ પ્રવૃત્તિઓથી માહિતગાર થયા અને બાળકો સાથે પણ સમય પસાર કર્યા,

એક સારી વ્યક્તિને મળીને ખૂબ આનંદ થયો.

One thought on “હેત હેલ્પિંગ હેન્ડ ફાઉન્ડેશનના શ્રીમતી હેતલબેન ચોકસી અપંગ માનવ મંડળ આઇઆઇએમ અમદાવાદ સંસ્થાની મુલાકાતે.

  1. Your stye is so uniqque iin comparison too otuer folk I’ve
    rewad suff from. Thank youu for posting when you’ve gott tthe opportunity, Guess I wijll just bokmark
    this site.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *