કેવો કળિયુગ આવ્યો છે!- પાર્થિવી અધ્યારુ શાહ.

કેવો કળિયુગ આવ્યો છે! આ જુઓ વાંદરા બિચારા એક પોશ સોસાયટીની કચરાની ગાડી પર બેસીને કચરામાંથી ખાવાનું શોધીને ખાય છે! – પાર્થિવી અધ્યારુ શાહ.*

Continue Reading

નર્મદા જિલ્લામાં આદિવાસી કન્યાઓના વિક્રય અંગેસાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી

નર્મદા જિલ્લામાં આદિવાસી કન્યાઓના વિક્રય અંગેસાંસદ મનસુખ વસાવાએ ચિંતા વ્યક્ત કરી સમાજનીઆદિવાસી કન્યાઓ ની મજબુરીનો લાભ લઈને દલાલો દ્વારા સમાજની બહાર વેચવામાં આવે છે. વહીવટીતંત્ર વધુ ધ્યાન આપે તે બાબતે સાંસદનું અલ્ટીમેટમ રાજપીપલા, તા.19 ડેડીયાપાડા તાલુકા પંચાયતના મિટિંગ હોલ ખાતે કમિશનર મહિલા અને બાળકલ્યાણ વિભાગ ગાંધીનગર દ્વારા “આઝાદી કા અમૃત મહોત્સવ” કાર્યક્રમ અંતર્ગત સખી વન […]

Continue Reading

નારોલ વિસ્તારની હદમાં નકલી ડોકટરની થઈ ધરપકડ

અમદાવાદઃ નારોલ વિસ્તારની હદમાં નકલી ડોકટરની થઈ ધરપકડ છેલ્લા બે અઢી વર્ષથી પોતાને ડોકટર જણાવી પ્રેક્ટિસ કરતા નકલી ડોક્ટરનો ભાંડો ફૂટ્યો એલોપેથીક દવાઓનું વેચાણ તેમજ ઇન્જેક્શન આપી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતો હતો એલોપેથીક દવાઓ અને ઈન્જેકશન તેમજ સર્જીકલ સાધનો સાથે આરોપીની થઈ ધરપકડ કોઈ પણ પ્રકારની ડિગ્રી કે સર્ટિફિકેટ વગર લોકોના જીવ સાથે નકલી […]

Continue Reading

હિંમતનગર પાલિકાની સીટીબસ સેવા બેકાબુ

સાબરકાંઠા હિંમતનગર પાલિકાની સીટીબસ સેવા બેકાબુ બસની બ્રેક ફેઇલ થઈ જતા મુસાફરોના જીવ તાળવે ચોટ્યા બસ ડ્રાઇવરે સમય સુચકતા વાપરી બસને બસ સ્ટેન્ડ તરફ દબાવી બસ રીક્ષા સાથે ટકરાઇને ઉભી રહી રીક્ષા ચાલક ઘાયાલ થતા હોસ્પિટલ લઈ જવાયો હિંમતનગર બસ સ્ટેન્ડ ભરચક વિસ્તારમાં બની ઘટના બસ ડ્રાઈવર સમય સૂચકતા મોટી જાનહાનિ ટળી

Continue Reading

કોરોના સંક્રમણ વધતા વધુ એક મંદિર બંધનો નિર્ણય

અમદાવાદ કોરોના સંક્રમણ વધતા વધુ એક મંદિર બંધનો નિર્ણય કોઠ સ્થિત ગણેશપુરાનું સુપ્રસિદ્ધ ગણેશ મંદિર બંધ રહેશે ૨૧ જાન્યુઆરીએ રોજ ચોથ હોવાથી મંદિર બંધ રહેશે ચોથ હોવાથી મોટી સંખ્યા ગણેશભક્તો આવે છે મંદિરના દર્શને મંદિર ટ્રસ્ટ તરફથી લેવાયો નિર્ણય એક દિવસ માટે મંદિર દર્શનાર્થીઓ માટ બંધ રહેશે

Continue Reading

દેશમાં ચિંતાજનક સ્તરે પહોંચ્યો કોરોના

દેશમાં ચિંતાજનક સ્તરે પહોંચ્યો કોરોનાછેલ્લાં 24 કલાકમાં દેશમાં 2.83 લાખ કેસ24 કલાકમાં જ દેશમાં 441 દર્દીના મોત24 કલાકમાં દેશમાં 1.88 લાખ દર્દી રિકવરદેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 15.13 ટકાઓમિક્રોન વેરિઅન્ટના કેસની સંખ્યા: 8,961દેશમાં એક્ટિવ કેસ 18.30 લાખને પાર

Continue Reading

બિગ બ્રેકીંગ ન્યુઝ : સમાજવાદી પાર્ટીની નાની વહુ અપર્ણા યાદવ થઈ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ.

સમાજવાદી પાર્ટીની નાની વહુ અપર્ણા યાદવ થઈ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ.

Continue Reading