ગુજરાત હાઈકોર્ટે રોપ-વે કાર્યવાહી મામલે રોક લગાવવાની માગ સાથેની અરજી ફગાવી દીધી

ચોટીલા રોપ-વે અંગે HCનો મોટો નિર્ણય

ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં રોપ-પે બનાવવાનો માર્ગ મોકળો થયો છે. ગુજરાત હાઈકોર્ટે રોપ-વે કાર્યવાહી મામલે રોક લગાવવાની માગ સાથેની અરજી ફગાવી દીધી છે. દેવી ચામુંડાનું મંદિર આવેલું છે તે ચોટીલા ડુંગર પર બની રહેલા રોપ-વે પ્રોજેક્ટને લઈને હાઈકોર્ટમાં જાહેરહિતની અરજી કરાઈ હતી. અરજદારે પ્રોજેક્ટને લઈને સવાલ ઉઠાવ્યા હતા. ત્યારે હવે ગુજરાત હાઈકોર્ટે અરજદારની તમામ માગણીઓ ફગાવી દીધી છે.

18 thoughts on “ગુજરાત હાઈકોર્ટે રોપ-વે કાર્યવાહી મામલે રોક લગાવવાની માગ સાથેની અરજી ફગાવી દીધી

  1. 有道词典是由网易有道出品的全球首款基于搜索引擎技术的全能免费语言翻译软件。简介. 支持中文、英语、日语、韩语、法语、德语、俄语、西班牙语、葡萄牙语、藏语、西语等109种语言翻译。拍照翻译、语音翻译、对话翻译、在线翻译、离线翻译更顺畅。更多的翻译 https://www.youdaoo.com

  2. Pingback: Dental1
  3. Pingback: hit789
  4. Pingback: couples massage
  5. Pingback: kc9
  6. Pingback: dark168
  7. Pingback: Team Building
  8. Pingback: โคมไฟ
  9. Pingback: som777

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *