દેશમાં નોકરીઓ માટેની સ્પર્ધા વધી છે

2022માં 7.5 લાખ વિદ્યાર્થીઓ ગયા વિદેશ સંસદમાં આપેલા જવાબ મુજબ 2022માં 7.5 લાખ વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ ગયા હતા. જેમાં ખાસ વાત એ છે કે, દિલ્હી, મુંબઈ જેવા મહાનગરોને બદલે દેશના નાના શહેરો, નગરો અને ગામડામાંથી વધુ સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ માટે વિદેશ જઈ રહ્યા છે. તેનું એક કારણ દેશની સારી કોલેજોમાં પ્રવેશ ન મળવો અને બીજું કારણ તકોનો અભાવ છે. દેશમાં નોકરીઓ માટેની સ્પર્ધા વધી છે. AI અને IT જેવા ક્ષેત્રોમાં વિદેશમાં વધુ તકો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *