ટાટા મોટર્સે ફોર્ડમાંથી છૂટા થયેલા કર્મચારીઓને આપી રોજગારી

અમદાવાદના સાણંદ GIDCમાં આવેલી ફોર્ડ કંપની બંધ થતા 850 કર્મચારીને છૂટા કરાયા હતા. છુટા કરાયેલા આ કર્મચારીઓને ટાટા મોટર્સે રોજગારી આપી છે. ઉપરાંત આ કર્મચારીઓના આધુનિક ભવિષ્ય માટે ટાટા મોટર્સે ખાનગી યુનિવર્સિટી સાથે ભાગીદારી કરીને શિક્ષણ માટે વ્યવસ્થા ગોઠવી છે. 617 કર્મચારીઓ ફોર્ડમાંથી ટાટા મોટર્સ સાથે જોડાયા છે.

7 thoughts on “ટાટા મોટર્સે ફોર્ડમાંથી છૂટા થયેલા કર્મચારીઓને આપી રોજગારી

  1. Pingback: โคมไฟ
  2. Pingback: endolift

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *