ગુજરાત હાઈકોર્ટના ચીફ જસ્ટિસ દ્વારા રાજ્યની વિવિધ કોર્ટના જજોની બઢતી અને બદલી કરાઈ છે. જે યાદીમાં રાહુલ ગાંધીને માનહાનિના કેસમાં દોષિત ઠેરવીને 2 વર્ષની સજા સંભળાવનાર સુરતના જજ એચ.એસ. વર્માનું પણ નામ છે. જજ એચ.એસ. વર્માની બઢતી સાથે બદલી કરાઈ છે. રાજકોટના 16માં અધિક જિલ્લા ન્યાયાધીશ તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
Related Posts
*દેશના રાજ્યોમાંથી સવારના મોટા સમાચાર*
- Tej Gujarati
- June 2, 2023
- 0
આજ નું રાશિફળ – 16 ઓગસ્ત 2023 – ઓમ શ્રોત્રિય
- Tej Gujarati
- August 16, 2023
- 0
24 કલાક 4 જિલ્લા માટે અતિભારે
- Tej Gujarati
- July 23, 2023
- 0