T20 વર્લ્ડ કપની ફાઈનલ મેચ ભારત 7 રનથી જીતી ગયું છે. છેલ્લી ઓવરમાં જાદુ થયો. હાર્દિક પંડ્યાએ અંતિમ ઓવરમાં જોરદાર જીત અપાવી. જીત્યા બાદ તમામ ભારતીય ખેલાડીઓ રડવા લાગ્યા. વિરાટ, હાર્દિક, રોહિત બધા રડતા જોવા મળ્યા છે. કોમેન્ટ્રી કરી રહેલા ઈરફાન પઠાણ સાથે ભજ્જી પણ રડ્યા. દક્ષિણ આફ્રિકા 177 રનનો ટાર્ગેટ ચેઝ ના કરી શક્યું.
Related Posts
गणतंत्र परेड : भावना मयूर पुरोहित हैदराबाद तेलंगाना
- Tej Gujarati
- January 26, 2024
- 0