*નીટ વિવાદ મામલામાં ગુજરાતમાંથી પ્રથમ ધરપકડ*

*બ્રેકિંગ ન્યુઝ*
*નીટ વિવાદ મામલામાં ગુજરાતમાંથી પ્રથમ ધરપકડ*
*ગોધરાની જલારામ સ્કૂલના ચેરમેન દીક્ષિત પટેલની અંતે ધરપકડ*
*ગઈકાલથી સીબીઆઇ દ્વારા ચાલતી હતી પૂછપરછ ..છેવટે થઈ ધરપકડ*
*સ્થાનિક પોલીસ દ્વારા પ્રિન્સિપલ અને શિક્ષક સહિત પાંચની થઈ હતી ધરપકડ અને હવે સીબીઆઇ પ્રથમ ધરપકડ કરતા કસ્ટડીમાં રહેલા આરોપીનો આંક છ પર પહોંચ્યો*
*જલારામ સ્કૂલના ચેરમેન ના રોલ અંગે ઘનિષ્ઠ તપાસ ચાલુ*
*છઠ્ઠા આરોપીનેરિમાન્ડ ની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરાશે*
*ગઈકાલે ગુજરાતમાં સાત જગ્યાએ દરોડા પડ્યા પછી સૌપ્રથમ ધરપકડ બાદ વધુ આરોપીઓની પણ શોધખોળ*

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *