જુનાગઢ ગિરનારના સાડા પાંચ હજાર પગથિયા ઉપર આવેલ ગુરુ ગોરખનાથ શિખર ઉપર ગોરખનાથજીની મંદિરની પ્રતિમાને કોઈએ ગઈ રાત્રીના તોડફોડ કરી મંદિરમાં અને પ્રતિમાને પણ તોડફોડ કરી અને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દીધેલી છે જેવા વિડિયો અત્યારે બહાર આવેલા છે
અને આ ઘટનાને સપ્ત શબ્દોમાં વખોડી સાધુ સંતોમાં રોષ અને ભાવિકોમાં પણ રોઝ પ્રવૃતિ રહ્યો છે આ જ્જન્ય કૃત્ય કરનાર જે કોઈ પણ હોય એને બક્ષવામાં ન આવે અને કડકમાં કડક સજા થાય તેવા નાત સંપ્રદાયના સંતો શ્રી સોમનાથ બાપુ પૂજ્ય શ્રી સેરનાથ બાપુ સહિતના ધર્મ પ્રેમી લોકોએ આ ઘટનાને સખત શબ્દોમાં વકોડી અને આ અપરાધ કરનારાઓને કડકમાં કડક સજા કરવા તંત્ર પાસે માંગણી કરી છે અને વિધિવત પોલીસ ફરિયાદ પણ કરાવવાની ગતિવિધિ હાથ ઉપર લેવાય છે